મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા વૃદ્ધ છ મહિનાથી ગુમ, શોધખોળ શરૂ મોરબી જિલ્લા મિશન નવ ભારતના મહામંત્રીના જન્મ દિવસ નિમિતે યુદ્ધની સ્થિતિને ધ્યાને રાખીને રક્તદાન કેમ્પ યોજાયો મોરબી જિલ્લા પંચાયતના ચેરમેન-પ્રાથમિક શિક્ષણાધિકારીનું શૈક્ષિક મહાસંઘ દ્વારા કરાયું સન્માન મોરબી જિલ્લા આપની ટીમે અકસ્માતના ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી મોરબીમાં પિતાની પુણ્યતિથિએ ચકલીના માળા-પાણીના કુંડાનું દવે પરિવાર કરશે વિતરણ મોરબીના વૃદ્ધાશ્રમમાં રહેતા માતાઓને સાડી-જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ આપી મધર્સ ડે ની કરી ઉજવણી મોરબીમાં સેનાની કામગીરીને બિરદાવવા આપ દ્વારા તિરંગા યાત્રા યોજાઇ મોરબીની બે બાળ ડાન્સરો રાષ્ટ્રીય કક્ષાએ ચમકી
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ નજીક પરિણીતાએ એસિડ પી લેતા રાજકોટ સારવારમાં


SHARE

















વાંકાનેરના માટેલ નજીક પરિણીતાએ એસિડ પી લેતા રાજકોટ સારવારમાં

વાંકાનેર તાલુકાનાં માટેલ નજીક કોલોનીમાં રહેતી પરિણીતાએ એસિડ પી લીધું હતું જેથી તેને સારવાર માટે રાજકોટ સુધી લઈ જવામાં આવેલ છે અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ સ્ટેલીન સ્ટેશનરી સામે કોલોનીમાં રહેતા રૂપેશભાઈ યાદવના પત્ની જ્યોતિબેન યાદવ (23)એ કોઈ અગમ્ય કારણોસર એસિડ પી લીધું હતું જેથી તેને પ્રથમ સારવાર માટે વાંકાનેરની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાર બાદ તેને વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામા આવ્યા હતા. અને આ મહિલાનો લગ્ન ગાળો દોઢ વર્ષનો હોવાનું સામે આવ્યું છે જેથી કરીને ડીવાયએસપી દ્વારા બનાવની તપાસ કરવામાં આવી રહી છે.






Latest News