આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

માળિયા (મી)ના બગસરા ગામે દેવ સોલ્ટ પરિવાર દ્વારા ફ્રી મેગા મેડીકલ કેમ્પ યોજાશે


SHARE













માળિયા (મી)ના બગસરા ગામે દેવ સોલ્ટ પરિવાર દ્વારા ફ્રી મેગા મેડીકલ કેમ્પ યોજાશે

માળિયા (મી) સ્થિત દેવ સોલ્ટ પ્રા લી, દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલફેર ફાઉનડેશન અને મોરબીની શ્રી હરી હોસ્પિટલના સયુંકત ઉપક્રમે મોરબી જીલ્લાના માળિયા (મી) તાલુકાના બગસરા ગામે તા. ૨૨ ને રવિવારે ફ્રી મેગા મેડીકલ કેમ્પનું આયોજન કરેલ છે. જેનો સર્વે ગ્રામજનો તથા આજુબાજુના ગામોને લાભ લેવા આયોજકોએ અપીલ કરેલ છે. આ મેગા મેડીકલ કેમ્પમાં અલગ અલગ ૭ રોગોના નિષ્ણાંત ડોકટરો તેની સેવા આપશે અને ફ્રી માં પરામર્શ કરી દર્દીઓને નિ:શુલ્ક દવા આપવામાં આવશે.






Latest News