મોટીબરાર ગામે આવેલ મોડેલ સ્કૂલ ખાતે બ્લડ ગ્રુપ ચેક કરવા કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત યોજનાર કાર્યક્રમ માટે ડીડીઓની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં એક પખવાડિયા સુધી સ્વસ્થ નારી, સશકત પરિવાર અભિયાન અંતર્ગત શિબિરો યોજાશે મોરબી: S.G.F.I. જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓનો દબદબો ગુજરાત ગુરૂ બ્રાહમણ સમાજ મોરબી જીલ્લા ઘટક દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જલારામ ધામ ખાતે ભાગવત કથાનું રસપાન કરતા પૂર્વ રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજા ભારત વિકાસ પરિષદ દ્રારા મોરબીની શિશુ મંદિર શાળામાં રાષ્ટ્રીય સમુહગાન સ્પર્ધા-ભારત કો જાનો કાર્યક્રમ યોજાયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બુધવારે મોરબીમાં દસ લાખ વૃક્ષોથી તૈયાર થયેલ વનનું લોકાર્પણ કરશે
Breaking news
Morbi Today

મોરબી IMA ના પ્રમુખ પદે ડો.અંજનાબહેન ગઢીયા, સેક્રેટરી પદે ડો. હીનાબહેન મોરીની નિમણુક


SHARE













મોરબી IMA ના પ્રમુખ પદે ડો.અંજનાબહેન ગઢીયા, સેક્રેટરી પદે ડો. હીનાબહેન મોરીની નિમણુક

ઇન્ડિયન મેડિકલ એસો. મોરબી બ્રાંચનો મોરબી નજીકના વીરપર ગામ પાસે આવેલ નવયુગ શૈક્ષણિક સંકુલ ખાતે પદગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં હોદેદારોની મુદત પૂર્ણ થતાં નવા પ્રમુખ સહિતના હોદેદારોના નામ જાહેર કરવામાં આવેલ છે જેમાં પહેલા તો ગત વર્ષની કામગીરીનો રિપોર્ટ આપવામાં આવ્યો હતો ત્યાર બાદ વર્ષ 2024-25 ની ટીમ જાહેર કરી હતી જેમાં પ્રમુખ પદે ડો.અંજનાબહેન ગઢીયા, સેક્રેટરી પદે ડો.હીનાબહેન મોરી તથા ખજાનચી પદે ડો. ચિરાગ અઘારાને જવાબદારી સોંપવામાં આવેલ છે. ત્યારે પૂર્વ પ્રમુખ ડો. નિકુંજ વડાલીયા, ડો વિરલ લહેરુ, સહિતના તમામ સભ્યોએ નવા હોદેદારોને આવકારીને શુભેચ્છાઓ પાઠવી હતી. અને કાર્યક્રમના અંતે મ્યૂઝિકનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો




Latest News