દ્વારકામાં યોજાયેલ શ્રીમદ્ ભગવદ્ ગીતા કંઠપાઠ સ્પર્ધામાં મોરબીનો ૠષિકુમાર પ્રથમ ક્રમે વિજેતા મોરબીમાં અપહરણ-પોકસોના ગુનામાં પડકાયેલ આરોપીને નિર્દોષ છોડી મુકવા આદેશ આગામી સમયમાં આવી રહેલ પોલીસની ભરતી માટે મોરબીમાં ફ્રિ ફિટનેશ ટ્રેનિંગ કેમ્પ યોજાશે જુકેગા નહીં: મોરબીમાં મુકાય સ્ટ્રેટ લાઇટનો પોલ તૂટી પડ્યો તો પણ લાઇટ ચાલુ ! હળવદ નજીક સેડમાં ટ્રક ઊભો રાખીને લોખંડના સળિયાની ચોરી: 35.90 લાખના મુદામાલ સાથે બે ની ધરપકડ, બેની શોધખોળ મોરબીમાં કાલે ઝાલાવાડ કડવા પાટીદાર કેળવણી મંડળનો 22 મો સ્નેહ મિલન-ઈનામ વિતરણનો કાર્યક્રમ યોજાશે મોરબીમાં ઘરે એસિડ પી ગયેલ સગીરને રાજકોટ સારવારમાં ખસેડાયો મોરબી નજીક આવેલ નેક્ષસ સિનેમા પાસેથી કિંમતી મોબાઈલ ફોનની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં ડ્રાઈવર દિવસ નિમિત્તે ઇન્ડિયન ઓઇલ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન


SHARE











મોરબીમાં ડ્રાઈવર દિવસ નિમિત્તે ઇન્ડિયન ઓઇલ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન

ડ્રાઈવર દિવસ નિમિત્તે ઇન્ડિયન ઓઇલ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન તા.૧૭ ના રોજ ડો.હસ્તીબેન મેહતાના ૧૪૩ માં કેમ્પનું આયોજન ઇન્ડીયન ઓઇલ દ્વારા વાહન ચાલક (ડ્રાઇવરો) નું મેડિકલ ચેક કરવામાં આવ્યું હતું.જેમાં દર્દીના કેશ પેપર તૈયાર કરીને વજન ચેક કૌશિકા રાવલે કર્યું હતું.બી.પી. કેતનભાઈ મેહતા દ્વારા ચેક કરાયું હતું અને દર્દીઓનું બ્લડસુગર ચેક કરીને ત્રણ દિવસની દવા વિતરણ રશ્મિભાઈ દેસાઈ દ્વારા કરાયું હતું.ડ્રાઈવરોની આંખનું ચેકઅપ દૃષ્ટિ વિઝનના ગજુભા તથા વિશાલભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.જરૂરિયાત મુજબ ચશ્માની ફ્રેમ વિતરણ કર્યું હતું.આ સાથે જયસુખભાઈ ભાલોડીયા દ્વારા પોઇન્ટ દ્વારા હાથ, પગ કમ્મર તેમજ વા ના દર્દીઓને પોઇન્ટ દ્વારા વિશિષ્ટ સારવાર આપી હતી.જેનાથી દર્દીએ રાહતની લાગણી અનુભવી હતી.આ કેમ્પ સફળ બનાવવા માટે સ્વાગત પેટ્રોલપંપ ડીલર ભાવેશભાઈ રબારી, સિનિયર મેનેજર નેમેષ દેશમુખ, સેલ્સ ઓફિસર મહેશ સુથાર તેમજ સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવેલ હતી




Latest News