આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબી : ઢુંવા ચોકડી મહાનદીમાં પુલ પાસે ડૂબી જતા એકનું મોત


SHARE













મોરબી : ઢુંવા ચોકડી મહાનદીમાં પુલ પાસે ડૂબી જતા એકનું મોત

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ઢુંવા ચોકડી આગળ મહાનદીમાં પુલ પાસે એક વ્યક્તિ ડૂબી ગયેલ.જેની મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના જવાનોને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને સતત બે દિવસની ભારે મેહનત બાદ બીજા દીવસે બપોરે 3 વાગે અરવિંદ ઉર્ફે ગંટુભાઇ મનસુખ વનારિયા (ઉમર 40) રહે.ત્રાજપર (મોરબી) નો મૃતદેહ ઢુંવા ચોકડી પાસે આવેલ મહાનદી માંથી મળ્યો હતો. નાહવા જતાં તે ડૂબી ગયેલ હોવાથી તેનું મોત નીપજ્યું હતું. ત્યાંથી ડેડબોડી પાણીમાંથી બહાર કાઢેલ અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને સોંપેલ અને એમ્બ્યુલન્સ દ્વારા વાંકાનેર સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યું હતું






Latest News