આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીની હરિગુણ સોસાયટીમાં ગાયત્રી યજ્ઞ દ્વારા નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી


SHARE













મોરબીની હરિગુણ સોસાયટીમાં ગાયત્રી યજ્ઞ દ્વારા નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી

લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે એમના દીર્ઘાયુ માટે સમસ્ત હરિગુણ રેસીડેન્સી પીપળી રોડ મહેન્દ્રનગરમાં ફિટનેસ વુમન દ્વારા ગાયત્રી યજ્ઞનો કાર્યક્રમ રાખેલ ફિટનેસ વુમન કમિટીના કાજલબેન રાજુભાઈ આદ્રોજા તથા હંસાબેન રંગપરીયા દ્વારા કાર્યક્રમનું આયોજન કરેલ આ પ્રસંગે મોરબીના કાંતિભાઈ અમૃતિયા હાજર રહ્યા હતા અને યજ્ઞમાં ભાગ લીધો હતો અને પ્રેરણાદાયી માર્ગદર્શન આપી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથેના પોતાના સંભારણા રજૂ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહાદેવભાઈ રંગપરિયા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ હરિગુણ સોસાયટીમાં  છેલ્લા એક વર્ષથી સોસાયટીમાં જેનો જન્મદિવસ હોય તે લોકો માટે મહિનાના છેલ્લા દિવસે ગાયત્રી યજ્ઞ થતો હતો તેમાં પણ રાજુભાઈ કાજલબેન આદ્રોજા દાતા તરીકે કામગીરી કરેલ અને છેલ્લા ત્રણ મહિનાથી દરરોજ સાંજે ૪ થી ૬ કાજલબેન તથા હંસાબેન દ્વારા 100 બહેનોને યોગની તાલીમ ફ્રીમાં આપવામાં આવે છે. આમ હરિગુણ સોસાયટીમાં અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.






Latest News