મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

અમદાવાદ ખાતે ક્ષત્રિય એકતા સંમેલનમા મોરબી જીલ્લા રાજપુત કરણી સેનાના હોદેદારો હાજર રહ્યા


SHARE













અમદાવાદ ખાતે ક્ષત્રિય એકતા સંમેલનમા મોરબી જીલ્લા રાજપુત કરણી સેનાના હોદેદારો હાજર રહ્યા

અમદાવાદ ખાતે ક્ષત્રિય એકતા સંમેલનમા શ્રી રાજપુત કરણી સેના અધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજા અને તમામ મુખ્ય હોદેદારો હજારોની સંખ્યા હાજર રહ્યા હતા જેમાં શ્રી રાજપુત કરણી સૈનીકો પણ જોડાયા હતા અને શ્રી મોરબી જીલ્લા પ્રમુખ જાડેજા જયદેવસિંહ અને તાલુકા પ્રમુખ રવિરાજસિંહ (શાપર), શહેર પ્રભારી વનરાજસિંહ જાડેજા સહિતના જીલ્લાના મુખ્ય હોદેદારો અને કરણી સૈનિકો જોડાયા હતા






Latest News