મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબી વાંસદડિયા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન


SHARE













મોરબી વાંસદડિયા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન

મોરબીના વાંસડિયા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલું છે.પ.પૂ.શ્રી જગદગુરુ દ્વારાચાર્ય મલુક પીઠાધીશ્વર સ્વામી રાજેન્દ્રદાસજી દેવાચાર્યજી મહારાજ કથાનું રસપાન કરાવશે.દીપ પ્રાગટય પરમ પૂજ્ય મહામંડલેશ્વર કનકેશ્વરીમાતાજી (ખોખરા હનુમાનધામ-મોરબી), મહામંડલેશ્વર શિવરામદાસજી (કબીરધામ-મોરબી), મહંત દામજી ભગત (નકલંકધામ-બગથળા), અને લાલપરના ગુરુ મહારાજ ણા હસ્તે કરવામાં આવશે.કથામાં મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવેલ છે.પોથીયાત્રા તા.26 રોજ બપોરે 1 કલાકે નીકળશે જેમાં જોડાવા જાહેર અપીલ કરાયેલ છે.

મોરબીના એસ.પી. રોડ ઉપર આવેલા પ્રભુરત્ન પાર્ટી પ્લોટ ખાતે વાંસદડિયા પરિવાર દ્વારા તા.26-9 થી તા.2-10 દરમ્યાન દરોજ બપોરે 3 થી 7 દરમ્યાન શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.






Latest News