મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં સંકલ્પ દિવસ નિમિતે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરાયા


SHARE













મોરબીમાં સંકલ્પ દિવસ નિમિતે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરાયા

સંકલ્પ દિન, નિમિત્તે સોમવારે મોરબી જિલ્લા મુકામે ડો. બાબાસાહેબ ની પ્રતિમાને ફુલહાર પહેરાવી  અનુ-સૂચિત સમાજના આગેવાનો દ્વારા 23 સપ્ટેમ્બર ના રોજ લીધેલ સંકલ્પને સાર્થક કરવા કટીબધ્ધતા દર્શાવી હતી અને ગરીબ પીડિત શોષિત વંચિત સમાજના ઉધાર માટે તન મન ધનથી સહયોગી બનવા માટેનો સમુહમાં સંકલ્પ કર્યો હતો. અને આ તકે નાનજીભાઈ સોલંકી, ભરતભાઈ સાગઠીયા, હેમંતભાઈ ચાવડા, મુકેશભાઈ ઉભડિયા, નરસિંહભાઇ વરણ, અશોકભાઈ ચાવડા, કમલેશભાઈ સોલંકી, અનિલભાઈ અંબાલિયા, જયેશભાઇ ખરાં, દક્ષાબેન ખરા.નિકિતાબેન સોલંકી., રમેશભાઈ મકવાણા, મુળીબેન મકવાણા, મનસુખભાઈ રાઠોડ, અધિકાર ખરા, રિધ્ધિસા ખરા, યશ સોલંકી, રમેશભાઈ ચાવડા સહિતના હાજર રહ્યા હતા






Latest News