માળીયા (મી) તાલુકાનાં દારૂના જુદાજુદા બે ગુનામાં નાસતા ફરતા બે આરોપી પકડાયા માળિયા (મી)ના નાની બરાર ગામે આવેલ કુમાર તાલુકા શાળામાં ઉત્સાહભેર યોજાયો લાઇફ સ્કીલ મેળો મોરબીમાં અનાથ દીકરીઓ માટે ઓમ શાંતિ વિદ્યાલયના ટી.ડી.પટેલ દ્વારા અનોખી પહેલ મોરબીમાં સગીરાનું અપહરણ-દુષ્કર્મના કેસમાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા માળીયા (મિં.) તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં મોટીબરાર મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મહાપાલિકા વિસ્તારમાંથી છેલ્લા 8 દિવસમાં વધુ 24 ઢોર પકડાયા હવે ઘરે જ ઉગાડો તાજા શાકભાજી: મોરબીમાં બાગાયત વિભાગ દ્વારા સસ્તા દરે અપાશે બિયારણ મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી નવી જગ્યાએ કાર્યરત કરાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં દાઉદી વ્હોરા સમાજના મૌલાઈ રાજા સાહેબનો ઉર્ષ મુબારક


SHARE











મોરબીમાં દાઉદી વ્હોરા સમાજના મૌલાઈ રાજા સાહેબનો ઉર્ષ મુબારક

મોરબીમાં દાઉદી વ્હોરા સમાજના મૌલાઈ રાજા સાહેબનો ત્રિદિવસીય ઉર્ષ મુબારક હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ ઉજવવામાં આવશે.

આગામી તા. 24 થી 26 સપ્ટેમ્બર સુધી મોરબીમાં દાઉદી વ્હોરા સમાજના મૌલાઈ રાજા સાહેબનો ત્રિદિવસીય ઉર્ષ મુબારક યોજાનાર છે. ત્યારે આ ઉર્ષમાં મોટી સંખ્યામાં લોકો આવી મોરબી શહેરમાં આવેલી દરગાહ પર માથુ નમાવી પોતાની ઉમ્મીદો પૂરી કરશે. હાલ ઉર્ષને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જે તે સમયે મોરબી દાઉદી વ્હોરા સમાજનું દાઅવતનું મરકઝ ધર્મનું મુખ્ય મથક હતું અને સમગ્ર વ્હોરા સમાજનું શિક્ષણ અને તમામ પ્રવૃત્તિ મોરબી શહેરમાં થતી હતી. આમ મોરબી પ્રબળ રાષ્ટ્રવાદની પ્રેરણા સ્વરૂપ અનેક આદર્શ શહેર તરીકે નોંધપાત્ર છે




Latest News