મોરબીમાં નવ નાત વણિક સમાજ દ્વારા વેવિશાળ, રોજગારી અને વણિક રક્ષા માટે સમિતિની રચના
મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન
SHARE









મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન
મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા આગામી તા 29 ના રોજ સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સર્વે વિદ્યાર્થી તથા જ્ઞાતિબંધુઓને સમયસર હાજરી આપવા માટે હોદેદારોએ અપીલ કરેલ છે
શ્રી રઘુવંશી યુવક મંડળ મોરબી દ્વારા શ્રી સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અને લોહાણા જ્ઞાતિબંધુ માટે આગામી તારીખ 29/9/2024 ના રોજ શ્રી રઘુવંશી યુવક મંડળ મોરબી દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અને નિર્ધારિત સમયે કાર્યક્રમ કરવામાં આવશે જેથી કરીને સર્વે વિદ્યાર્થી તથા જ્ઞાતિબંધુઓને સમયસર હાજરી આપવા માટે શ્રી રઘુવંશી યુવક મંડળમાં પ્રમુખ જયેશભાઇ સી. કોટેચા અને પ્રો. ચેરમેન વીરેનભાઈ એચ. પુજારાએ જણાવ્યુ છે.
