મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીના શનાળાથી રાજપર જવાના રસ્ત પાસે સર્કલ બનાવ કોંગ્રેસની માંગ


SHARE













મોરબીના શનાળાથી રાજપર જવાના રસ્ત પાસે સર્કલ બનાવ કોંગ્રેસની માંગ

મોરબીના શનાળા ગામ પાસેથી રાજપર ગામ તરફ જવાના રસ્તે ટ્રાફિકની સમસ્યા છે જેથી કરીને ત્યાં સર્કલ બનાવવામાં આવે તેવી માંગ મોરબી તાલુકા સમિતિના પ્રમુખ દ્વારા કરવામાં આવી છે અને આ અંગે તેઓએ મુખ્યમંત્રીને લેખિતમાં રજુઆત કરી છે.

મોરબી તાલુકા કોંગ્રેસ્ન પ્રમુખ વિજયભાઈ કોટડીયાએ હાલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને જે રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, મોરબીથી રાજકોટ જતા રોડ ઉપર શનાળા ગામથી રાજપર તરફ જવાના રસ્તે જે ચોકડી આવેલ છે ત્યાં અવાર-નવાર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. જેથી કરીને લોકોની સમસ્યાને ઉકેલવા માટે આ ચોકડી પાસે સર્કલ બનાવવામાં આવે તે જરૂરી છે અને આ ચોકડી સવારે અને સાંજના સમયે ટ્રાફિક સમસ્યા હોય છે અને તેના કાયમી નિવારણ માટે વહેલમાં વહેલી તકે સર્કલ બનાવવામાં આવે તેવી માંગ કરી છે.






Latest News