મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ મોરબીના સરદારબાગ પાસે બોલેરોની પાછળ બાઇક ઘૂસી જતાં યુવાનનું કમકમાટીભર્યું મોત સૌરાષ્ટ્ર યુનિ. યુથ ફેસ્ટીવલની વકતૃત્વ સ્પર્ધામાં મોરબીનો વિસ્મય ત્રિવેદી પ્રથમ ક્રમે વિજેતા મોરબીના કોર્પોરેટર નવનિતભાઈ કુંડારિયાની સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસો.ના પ્રમુખ પદે વરણી મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

હળવદના નવા ઘનશ્યામગઢ ગામે જુગાર રમતા સાત શખ્સોની  2.30 ની રોકડ સાથે ધરપકડ


SHARE









હળવદના નવા ઘનશ્યામગઢ ગામે જુગાર રમતા સાત શખ્સોની  2.30 ની રોકડ સાથે ધરપકડ

હળવદના નવા ઘનશ્યામગઢ ગામે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે ત્યાં પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે સાત શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 2,30,300 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી કરી હતી.

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના નવા ઘનશ્યામગઢ ગામે જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે આરોપી બાલુભાઈ ગોરધનભાઈ સુરાણી, જયેશ ભુદરભાઈ ગોપાણી, વિનોદ ચંદુભાઈ એરવાડીયા, વિપુલ કાળુભાઇ ઝીંઝુવાડિયા, રજનીકાંત ગુણવંતભાઈ નિમાવત, યોગરાજસિંહ ધીરૂભા ઝાલા અને યુવરાજસિંહ નટુભા ચુડાસમા જુગાર રમતા મળી આવી હતા જેથી કરીને પોલીસે 2,30,300 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી.




Latest News