વાંકાનેરના ઘીયાવડ ગામે ઝડપાયેલ વિદેશી દારૂના કેસમાં બે આરોપીના આગોતરા જામીન મંજુર
મોરબીમાં રાઈડર્સ ક્લબ દ્વારા યોજાયેલ રક્તદાન કેમ્પ ૪૮ લોકોએ કર્યું રકતદાન
SHARE
મોરબીમાં રાઈડર્સ ક્લબ દ્વારા યોજાયેલ રક્તદાન કેમ્પ ૪૮ લોકોએ કર્યું રકતદાન
મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સ્કાય મોલની સામે સ્ટાર આર્કેડ કોમ્પ્લેક્ષ માસ્ટર ખાતે ELIXIR સંસ્થા અને રાઈડર્સ ક્લબ દ્વારા સોમવારે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને જુદીજુદી સંસ્થાઓ દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં યુવાનો સહિતના કુલ મળીને ૪૮ લોકોએ રકતદાન કર્યું હતું અને આ તકે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સંસ્કાર ધામ સ્વામી નારાયણ મંદિરના સંતો હાજર રહ્યા હતા અને આ સંસ્થાની સેવાકીય પ્રવૃતિને વીરડાવી હતી