Morbi Today
ટંકારાના રિક્ષા ચાલકે રિક્ષામાં પર્સ ભૂલી ગયેલ મહિલાને શોધીને પર્સ પાછું આપ્યું
SHARE
ટંકારાના રિક્ષા ચાલકે રિક્ષામાં પર્સ ભૂલી ગયેલ મહિલાને શોધીને પર્સ પાછું આપ્યું
મોરબી જીલ્લામાં રીક્ષા ચાલકની ઈમાનદારી અને પ્રમાણિકતા જોવા મળી હતી જેમાં ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામના રહેવાસી અને રીક્ષા ચાલક એવા નરસીભાઈ ભીખાભાઈ વરણ નામ દિવ્યાંગ વ્યક્તિ દ્વારા પોતાની રીક્ષામાં મુસાફરી દરમિયાન ચંગાલપીરની જગ્યાએ જતા સમતે એક મહિલાનું પૈસા ભરેલુ પર્સ રીક્ષામાં રહી ગયું હતું જેથી કરીને તેમણે તે મહિલાને શોધીને તેનું પર્સ તેને પાછું આપ્યું હતું અને પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પડ્યું હતું