મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

ભારત સરકારની પેટ્રોલીયમ-ગેસ સમિતિમાં કચ્છના સાંસદનો સમાવેશ કરાયો


SHARE









ભારત સરકારની પેટ્રોલીયમ-ગેસ સમિતિમાં કચ્છના સાંસદનો સમાવેશ કરાયો

૧૮મી લોકસભામાં ભારત સરકારે ૨૪ સંસદીય સમિતિઓની રચના કરી છે. તેમાં પેટ્રોલીયમ અને નેચરલ ગેસમાં કચ્છના લોકસભા સાંસદ વિનોદભાઇ ચાવડાને સમિતિ સભ્ય બનાવાયા છે. લોકનાયક નરેન્દ્રમોદીના ત્રીજા કાર્યકાળમાં વર્ષ ૨૦૨૪-૨૫ માટે ૨૪ સંસદીય વિભાગીય સ્થાયી સમિતિઓની રચના કરવામાં આવેલ છે. પેટ્રોલીયમ અને નેચરલ ગેસ કમિટીમાંથી સુનિલ દતાત્રય તટકરેજીના અધ્યક્ષ સ્થાને સમિતિમાં કચ્છ મોરબી લોકસભા સાંસદ સભ્ય વિનોદભાઇ ચાવડાનો સમાવેશ થયેલ છે. સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું કે, પેટ્રોલીયમ અને નેચરલ ગેસ સમિતિમાં નિર્ધારિત નીતિઓ, માર્ગદર્શી સિધ્ધાંતો અનુસાર સલાહ સુચન અમલીકરણ માટેની સમિતિ છે જેમાં મને સહભાગી થવાથી તક સાંપડી છે તે મારૂ સદભાગ્ય અને કાર્ય કરવાના સંકલ્પને પ્રોત્સાહન પુરૂ પાડયુ છે.




Latest News