મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી-હળવદ રોડે ફોરલેનના કામમાં નડતરરૂપ ધાર્મિક સહિતના દબાણો તોડી નાખ્યા


SHARE







મોરબી-હળવદ રોડે ફોરલેનના કામમાં નડતરરૂપ ધાર્મિક સહિતના દબાણો તોડી નાખ્યા

મોરબીથી હળવદ સુધી ફોરલેન બનાવવા માટેનું કામ ચાલી રહ્યું છે અને તે રસ્તામાં ઉંચી  અને નીચી માંડલથી લઈ મોરબી સુધી કેટલાક કામમાં નડતરરૂપ દબાણો હતા જેથી કરીને દબાણ કરનારાઓને એક નહીં ત્રણ વખત નોટિસ આપવામાં આવી હતી તો પણ દબાણ દૂર કરવામાં આવતું ન હતું જેથી કરીને મોરબી માર્ગ અને મકાન વિભાગે ઉંચી અને નીચી માંડલથી લઈને મોરબી સુધીના રસ્તના કામમાં નડતર રૂપ દસથી વધુ દબાણો ઉપર સરકારી બુલડોઝર ફેરવી દીધું હતું અને વધુના અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ ફોરલેન રસ્તાના કામમાં નડતર રૂપ મંદિર, દરગાહ સહિતના દબાનોને તોડી નાખવામાં આવેલ છે.






Latest News