વાંકાનેરના લુણસર-ચિત્રાખડા રોડ ઉપરથી જીવના જોખમે પસાર થતાં વાહન ચાલકો મોરબીમાં વેપારીઓએ દુકાની બહાર પથરા કરેલા માલ સમાનને કમિશનરની હાજરીમાં જપ્ત કરાયો મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સામાન્ય જ્ઞાન કસોટીનું આયોજન મોરબી નજીકથી જુદાજુદા વાહનોમાંથી ડીઝલની ચોરી કરવાના ગુનામાં વધુ બે આરોપીની ધરપકડ મોરબીની કોર્ટમાં ચાલી ગયેલા ચેક રિટર્નના બે કેસમાં વેપારીનો નિર્દોષ છુટકારો મોરબીમાં ઘરેથી નીકળી ગયેલ ત્રણ વર્ષની બાળકીનું અભયમની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યુ મોરબીના પીપળી નજીક કારખાનાના કવાર્ટરમાં અજુગતું પગલું ભરી ગયેલ પરિણીતા સારવારમાં મોરબીમાં સગીરોને વાહન આપતા વાલીઓ માટે લાલબતી: બાઇક સ્લીપ થવાથી બે બાળકોને ગંભીર ઇજા
Breaking news
Morbi Today

મોરબીની આવાસ યોજનામાં હરિદ્વારમાં બનનાર ધરમશાળાનો પ્રોજેક્ટ તૈયાર કરાયો


SHARE











મોરબીની આવાસ યોજનામાં હરિદ્વારમાં બનનાર ધરમશાળાનો પ્રોજેક્ટ તૈયાર કરાયો

મોરબીમાં દલવાડી સર્કલ પાસે આવાસ યોજનાની અંદર જય શ્રી આવાસ વાળી મેલડી મા નુ મંદિરે છેલ્લા દોઢ વર્ષથી બનાવવામાં આવેલ છે અને ત્યાં રવિવારે મહા પ્રસાદ કરવામાં આવે છે અને મંદિરે માહાનવ મેરામણ ઉભરાય  છે ત્યારે  ત્યાં જ વસવાટ કરતા વર્ષો થયા માતાજીની પૂજા અર્ચના કરતા  ભુવા પ્રદિપસિંહ ચાવડાને મનમાં વિચાર આવ્યો કે, હરિદ્વારની અંદર  એક માં મેલડીના નામે હરિદ્વારમાં  મોટી વિશાળ જગ્યામાં જય શ્રી આવાસની મેલડી માં ધરમશાળા  બનાવવાનું ટૂંક સમયમાં આયોજન કર્યું છે અને તે માટે અત્યારે માના ગરબા નવરાત્રીના સમયે  એક મંદિરે માનવ મેરામણ ઉભરાતો હોય છે.  ત્યારે ધરમશાળાનો 10 ફૂટનો  વિશાળ  પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યો છે મોરબીની જનતાને ધરમશાળા પ્રોજેક્ટ  જાણવા માટે સ્થળ  સનાળા બાયપાસ દલવાડી સર્કલ કેનાલ વાળા રસ્તે  આવાસ યોજના અંદર જય શ્રી આવાસની મેલડી માતાજી મંદિર  દરેક ભાવીભક્તોને નિહાળવા વિનંતી કરેલ છે.






Latest News