મોરબીના લાલપર પાસે સિરામિકમાં ઓરડી પાસે જુગાર રમતા ચાર પકડાયા
મોરબી રોટરી ક્લબ દ્વારા ૩૦૦૦ થી વધુ જૂના કપડા જરૂરિયાતમંદ પરિવારોને પહોચડવામાં આવ્યા
SHARE







મોરબી રોટરી ક્લબ દ્વારા ૩૦૦૦ થી વધુ જૂના કપડા જરૂરિયાતમંદ પરિવારોને પહોચડવામાં આવ્યા
મોરબી રોટરી ક્લબ દ્વારા ૩૦૦૦ થી વધુ જૂના કપડા મોરબીના અલગ અલગ વિસ્તારના જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવેલ છે આ સંસ્થાના સેવા પ્રોજેક્ટના ચેરમેન પારસભાઈ મહેતા હતા. અને પ્રોજેક્ટમાં અમિતભાઈ પટેલ, હુઝૈફાભાઈ લાકડાવાલા, બંશીબેન શેઠ, રશીદાબેન લાકડાવાલા, હરીશભાઈ શેઠ, મનુભાઈ પટેલ, રવિન ભાઈ આશર, અશોકભાઈ મહેતા, રાજવીરસિંહ સરવૈયા તથા કિશોરસિંહ જાડેજા, સિદ્ધાર્થભાઈ જોશી તથા અન્ય ઇન્ટરેક્ટ ક્લબ ના મેમ્બર્સ જોડાયેલા હતા અને પ્રોજેકટને સફળ બનાવવા માટે તમામે ખૂબ મહેનત કરી હતી અને મોરબીના જે લોકોએ તેઓના જૂના કપડાંનું દાન કરીને જરૂરીયાતમંદ લોકો સુધી પહોચડવાના આ પ્રોજેકટમાં સહયોગ આપ્યો હતો તે તમામ લોકોનો સંસ્થાએ આભાર વ્યક્ત કર્યો હતો
