મોરબી રોટરી ક્લબ દ્વારા ૩૦૦૦ થી વધુ જૂના કપડા જરૂરિયાતમંદ પરિવારોને પહોચડવામાં આવ્યા
Morbi Today
મોરબી જેલમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્ર્મ યોજાયો
SHARE







મોરબી જેલમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્ર્મ યોજાયો
“૭૫મી આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત માનસિક રોગ વિભાગ જનરલ સિવિલ હોસ્પિટલ મોરબીના ડૉ.દિવ્યાબેન આર.ગોહીલ (કિલનિક સાયકોલોજીસ્ટ) તથા હિતેશભાઇ પી.પોપટાણી તેમજ મોરબી સબ જેલના અધિક્ષક એલ.વી.પરમારનાઓ સાથે જેલ સ્ટાફ દ્રારા મોરબી સબ જેલ ખાતે જેલમાં રહેલા બંદિવાનોને માનસિક સ્વાસ્થ્ય અંગે જનજાગુતિ માટે કાર્યક્ર્મ રાખવામા આવેલ હતો અને તેમાં જરૂરી સમજણ આપવામા આવેલ છે.
