મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ મોરબી જિલ્લાના સરતાનપર રોડ ઉપર કોઝવેમાં આખો ટ્રક તણાઈ ગયો
Breaking news
Morbi Today

મોરબી OSEM CBSE સ્કુલના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાએ સ્પોર્ટસમાં ઝળક્યા


SHARE







મોરબી OSEM CBSE સ્કુલના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાએ સ્પોર્ટસમાં ઝળક્યા

મોરબીની OSEM CBSE સ્કુલના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય કક્ષાની સ્પોર્ટસ ઈવેન્ટમાં ભાગ લીધો હતો જેમાં અખંડ પ્રતાપસિંહએ અન્ડર 17 માં ડીસકસ થ્રો માં ૯મો ક્રમાંક, અમન કુશવાહા એ અન્ડર 14 શોટ પુટમાં ૬ઠો ક્રમાંક તેમજ દેવેન કલોલાએ આર્ટીસ્ટીક ફ્લોર એક્સરસાઈઝ જીમનાસ્ટીક્સમાં ઉત્કૃષ્ઠ દેખાવ કર્યો હતો. અને આ વિદ્યાર્થીઓની સ્પોર્ટસ ક્ષેત્રે સિધ્ધિ બદલ સંસ્થાના ટ્રસ્ટી સુમંતભાઈ પટેલ, સિધ્ધાર્થભાઈ રોકડ, સુર્યરાજસિંહ જેઠવા તથા પ્રિન્સિપાલ દીપા શર્મા સહીતના સ્ટાફગણે અભિનંદન પાઠવેલ છે.






Latest News