મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા માહિતી કચેરીમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું


SHARE













મોરબી જિલ્લા માહિતી કચેરીમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

મોરબી જિલ્લામાં આવેલી વિવિધ સરકારી કચેરીઓ, ભવનોમાં દરરોજ સ્વચ્છતા હી સેવા અભિયાનના ભાગરૂપે સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરવામાં આવતું હોય છે. જિલ્લા માહિતી કચેરી મોરબી ખાતે સહાયક માહિતી નિયામક સુશ્રી પારૂલબેન આડેસરાના માર્ગદર્શન હેઠળ સમાચાર શાખા, ટેકનિકલ શાખા અને વહીવટી શાખાના રૂમમાં સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફાઈલ વર્ગીકરણ, પસ્તી  નિકાલ, બારી અને ગ્રીલની સફાઈ, ટેબલ સફાઈ, ફાઇલ સ્ટેશનરી વર્ગીકરણ, કચરાનો નિકાલ, કચેરી સ્વચ્છતા હાથ ધરવામાં આવી હતી. આ સફાઈ ઝુંબેશમાં જિલ્લા માહિતી કચેરીના માહિતી મદદનીશ સુશ્રી જે.કે.મહેતા, બળવંતસિંહ જાડેજા, બી.વી.ફૂલતરીયા, આનંદ ગઢવી, કિશોરપરી ગોસ્વામી, અજય મુછડીયા જોડાયા હતા




Latest News