મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીની આંબાવાડી શાળાની વિદ્યાર્થિની કરાટેમાં રાજયકક્ષાએ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે


SHARE





મોરબીની આંબાવાડી શાળાની વિદ્યાર્થિની કરાટેમાં રાજયકક્ષાએ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે

કદમ અસ્થિર હોય તેને રસ્તો જડતો નથી, અડગ મનના મુસાફિર ને હિમાલય પણ નડતો નથી. આ શબ્દો સાંગોપાંગ સચોટ સાબિત કર્યા છે મોરબીની આંબાવાડી પ્રા.શાળાની રમતવીર દિકરી પરમાર ભૂમિબેન બાલકૃષ્ણભાઇ એ જેને જિલ્લા કક્ષા અંડર 14 માં  42 (karate) કેટેગરીમાં ઉત્તમ કૌશલ્ય દાખવ્યું હતું અને હવે તે સમગ્ર જિલ્લાનું નેતૃત્વ રાજયકક્ષાએ કરશે જે શાળા માટે ગૌરવની વાત છે ત્યારે શાળાની આ વિદ્યાર્થિની ઉત્તમ રમત કૌશલ્ય રાજયકક્ષાએ દાખવે તેવી શાળાના આચાર્ય તથા શાળા પરિવારે શુભેચ્છા આપેલ છે.




Latest News