વાંકાનેરમાં ધારાસભ્યની હાજરીમાં વાવ પેટા ચૂંટણી-મહરાષ્ટ્રમાં ભાજપના વિજયની ઉજવણી કરાઇ
SHARE

વાંકાનેરમાં ધારાસભ્યની હાજરીમાં વાવ પેટા ચૂંટણી-મહરાષ્ટ્રમાં ભાજપના વિજયની ઉજવણી કરાઇ
આજે ગુજરાતની વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ભાજપનું કમળ ખીલી ઉઠ્યું છે ત્યારે ઠેરઠેર ઉજવણી કરવામાં આવી હતી જેથી કરીને મોરબી જિલ્લાના વાંકાનેરમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી તેમજ ભાજપના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો દ્વારા એકમેકના મો મિઠા કરીને ભાજપની જીતને વધાવવામાં આવી હતી.