મોરબીના અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા બીરસા મુંડાની ૧૫૦ મી જન્મ જયંતીની ઉજવણી કરાઈ
મોરબીમાં રામાનંદી સાધુ સમાજ દ્વારા સમૂહલગ્નનું આયોજન
SHARE








મોરબીમાં રામાનંદી સાધુ સમાજ દ્વારા સમૂહલગ્નનું આયોજન
મોરબી માળિયા તાલુકાના રામાનંદી સાધુ સમાજ સમૂહ લગ્ન મંડળ દ્વારા આગામી તા. 21/2/25 ના રોજ ૨૧ માં સમૂહ લગ્નનુ આયોજન કરવામાં આવ્યું છે આ સમૂહ લગ્નમાં જોડાવા માગતા યુગલના વાલીઓએ તા.1/12 થી 10/12 દરમ્યાન ફોર્મ મેળવવાનું રહેશે અને ઉત્કર્ષ મંડળ દ્વારા નક્કી કરાયેલી જગ્યા ઉપર જમા કરાવવાનું રહેશે અને વધુ માહિતી માટે અને ફોર્મ ભરવા માટે નારણભાઈ રામાવત (98252 89534), મુકેશભાઈ રામાનુજ (98254 03288), ફરશુરામ નિમાવત (99136 70042) નો સંપર્ક કરવા જણાવ્યું છે.
