માળીયા (મી) તાલુકાનાં દારૂના જુદાજુદા બે ગુનામાં નાસતા ફરતા બે આરોપી પકડાયા માળિયા (મી)ના નાની બરાર ગામે આવેલ કુમાર તાલુકા શાળામાં ઉત્સાહભેર યોજાયો લાઇફ સ્કીલ મેળો મોરબીમાં અનાથ દીકરીઓ માટે ઓમ શાંતિ વિદ્યાલયના ટી.ડી.પટેલ દ્વારા અનોખી પહેલ મોરબીમાં સગીરાનું અપહરણ-દુષ્કર્મના કેસમાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા માળીયા (મિં.) તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં મોટીબરાર મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મહાપાલિકા વિસ્તારમાંથી છેલ્લા 8 દિવસમાં વધુ 24 ઢોર પકડાયા હવે ઘરે જ ઉગાડો તાજા શાકભાજી: મોરબીમાં બાગાયત વિભાગ દ્વારા સસ્તા દરે અપાશે બિયારણ મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી નવી જગ્યાએ કાર્યરત કરાઈ
Breaking news
Morbi Today

મોરબીના બરવાળા ગામે થયેલ લેન્ડ ગ્રેબિંગના કેસમાં આરોપીનો જામીન પર છુટકારો


SHARE











મોરબીના બરવાળા ગામે થયેલ લેન્ડ ગ્રેબિંગના કેસમાં આરોપીનો જામીન પર છુટકારો

મોરબી તાલુકાનાં બરવાળા ગામે ખેતીની જમીનમાં કબ્જો કરીને વાવેતર કર્યું હતું જેથી કરીને લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરેલ હતી જે ગુનામાં પકડાયેલા બે આરોપીના જામીન માટેની અરજી કરવામાં આવી હતી જેમાં આરોપીના શરતી જામીન મંજૂર કરવામાં આવેલ છે.

મોરબી તાલુકાનાં બરવાળા ગામની ખેતીની જામીન સર્વે નં.84 પૈકી 1 વાળી ખેતીની જમીન રવાપરના રહેવાસી મગનભાઈ થોભણભાઈ ભાલોડીયાએ સને 2022 માં વેચાણ લીધેલી હતી તે ખેતીની જમીનમાં બરવાળા ગામના રાતભાઈ દેવાભાઇ અને રણછોડભાઈ જીવનભાઈએ ફરિયાદીની જમીનમાં કબ્જો કરી વાવેતર કર્યું હતું અને આરોપીએ કબ્જો ખાલી ન કરતા ફરિયાદી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરેલ હતી તે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ થયેલ હતી અને આરોપીએ તેના વકીલ મારફતે મોરબીની સ્પેશ્યલ લેન્ડ ગ્રેબિંગ કોર્ટમાં જામીન અરજી કરેલ હતી જેમાં આરોપી તરફે તેમના વકીલ દ્વારા કરેલ દલીલ ધ્યાને રાખીને આરોપીને શરતી જામીન મંજુર કર્યા છે આ કેસમાં આરોપીઓ તરફે મોરબીના સિનિયર વકીલ જીતેન્દ્રસિંહ આર જાડેજા (જીતુભા) અને મયુર પુજારા રોકાયેલ હતા.




Latest News