માળીયા (મી)ના મોટાભેલા ગામની સગર્ભાને પીડા ઊપડતાં 108 ની ટીમે રસ્તામાં જ ડિલિવરી કરાવી
SHARE
માળીયા (મી)ના મોટાભેલા ગામની સગર્ભાને પીડા ઊપડતાં 108 ની ટીમે રસ્તામાં જ ડિલિવરી કરાવી
માળિયા મિયાણા તાલુકાનાં મોટભેલા ગામેથી 108 ની ટીમે કોલ મળેલ હતી અને સાંજે 8:12 મિનિટે કોલ આવ્યો હતો કે, મોટાભેલા ગામે સોનલબેન ગુલાબભાઈને પ્રસૂતિની પીડા થયેલ છે જેથી કરીને તેને લઈને જઈ રહ્યા હતા ત્યારે પ્રસૂતિનો દુખાવો વધતાં તેને રસ્તામાં જ ડિલિવરી કરાવેલ હતી ત્યારે ડો. કેતુલનાં માર્ગદર્શન હેઠળ પ્રવીણ મેર અને પાઇલોટ સાગરભાઈએ કામગીરી કરી હતી અને સફળ ડિલિવરી કરવીને માતા અને બાળકને સારવાર આપી હતી ત્યાર બાદ સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા.