મોરબીમાં લોકોએ તંત્રની આશા છોડીને સ્વખર્ચે સફાઈ ઝુંબેશ હાથ ધરી
મોરબી ડો. બાબાસાહેબ આંબેડકરના પરિનિર્માણ દિન નિમિત્તે યુવાનોએ કર્યું રક્તદાન
SHARE
મોરબી ડો. બાબાસાહેબ આંબેડકરના પરિનિર્માણ દિન નિમિત્તે યુવાનોએ કર્યું રક્તદાન
ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકર પરિનિર્માણ દિવસ નિમિત્તે મોરબી ખાતે રોહીદાસ પરા વિસ્તારમાં આવેલ ડો. બાબાસાહેબ આંબેડકર પ્રતિમા ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકર વિકાસ સમિતિ મોરબીના યુવાનો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં યુવાનોએ રક્તદાન કરી ડો.બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ હતી.