મોરબીના વિદ્યુત સ્મશાનના ઓફિસ બિલ્ડીંગ માટે સ્વ. ઉદયસિંહજી જાડેજાના પરિવાર તરફથી 25 લાખનું દાન
વાંકાનેરના સિંધાવદર ગામે રોડના કામનું ખાતમુહૂર્ત કરતાં ધારાસભ્ય
SHARE
વાંકાનેરના સિંધાવદર ગામે રોડના કામનું ખાતમુહૂર્ત કરતાં ધારાસભ્ય
વાંકાનેર તાલુકાનાં સિંધાવદર ગામ ખાતે અંણદાબાપાની જગ્યાથી સ્મશાન તરફ સીસી રોડનું કામ મંજૂર કરવામાં આવેલ છે તે કામનું વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનાં વરદ્ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારે મોરબી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના માજી ચેરમેન યુસુફભાઈ શેરસીયા, રાઘવભાઈ બાંભવા, ઈસમાઈલભાઈ સહિતના આગેવાનો અને બહોળી સંખ્યામાં ગામના લોકો હાજર રહ્યા હતા.