મોરબીમાં ગટરનું ઢાંકણું તોડનારાઓને રોકવા ગયેલા યુવાન સહિત બે વ્યક્તિને ત્રણ ઈસમોએ માર માર્યો
વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મીડિયા મંત્રીએ જન્મ દિવસની કરી પ્રેરણાદાયી ઉજવણી
SHARE
વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મીડિયા મંત્રીએ જન્મ દિવસની કરી પ્રેરણાદાયી ઉજવણી
વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મીડિયા મંત્રી ધવલભાઈ મહેતાએ પોતાના જન્મ દિવસ નિમિતે અબોલ જીવને ચારો ત્યાર બાદ પોતાની શાળામાં તમામ બાળકો માટે સ્ટેશનરી કીટ સાથે નાસ્તા કીટ અર્પણ કરી હતી અને સાંજે જરૂરીયાતમંદ લોકો માટે શિયાળાને ધ્યાને રાખીને ધાબળા સાથે ટોપી તેમજ નાસ્તાના પેકેટ આપ્યા હતા અને આમ પોતાન જન્મ દિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી