મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીની નવયુગ કોલેજમાં ખગોળશાસ્ત્રી ડૉ. જે.જે. રાવલનો સેમિનાર યોજાયો


SHARE









મોરબીની નવયુગ કોલેજમાં ખગોળશાસ્ત્રી ડૉ. જે.જે. રાવલનો સેમિનાર યોજાયો

મોરબીની નવયુગ કોલેજમાં પ્રખ્યાત ખાગોળશાસ્ત્રી ડૉ જે.જે. રાવલનો સેમિનાર યોજાયો હતો તેઓ નહેરુ પ્લેનેટેરિયમ- વર્લી, મુંબઈના ડિરેક્ટર રહી ચુક્યા છે અને હાલ તેઓ જનસેવા કેન્દ્ર, બોરીવલીના પ્રેસિડેન્ટ છે આ સાથે પ્રો.ડો. શાંતિલાલ ભોરણીયા કે જેઓ એમ.એમ. શાહ બી.એડ. કોલેજના પૂર્વ પ્રિન્સીપાલ હતા તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. અને ડૉ જે.જે. રાવલ દ્વારા બ્રમ્હાંડની માહિતી આ સેમિનારમાં આપવામાં આવી હતી જેમાં ઘણી બધી શોધનું મૂળ ભારત છે, સૂર્ય વિશે માહિતી, ઇન્સ્ટગ્રામ પોઈન્ટ વિશે માહિતી, ભારતના ઇતિહાસનું  હાલ વિજ્ઞાન  વર્તમાન સાથે જોડાણ, બ્રમ્હાન્ડ શું છે તેની માહિતી, કોઈ નાનું કે મોટું નથી, અભિમાનના કરવું જોઈએ સિમ્પલ લિવિંગ હાઇ થિંકિંગ જેવી અનેક શીખો વિદ્યાર્થીઓને આપી હતી આ સેમિનારમાં સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો જેમાં મેનેજીંગ ટ્રસ્ટી બળદેવભાઈ તેમજ સર્વે વિભાગીય વડા તેમજ દરેક કોલેજના સ્ટુડન્ટ જોડાયા હતા




Latest News