મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં ચાલુ લોકડાયરામાં કર્તવ્ય જીવદયા કેન્દ્રની ટીમે કરી ઇજાગ્રસ્ત શ્વાનની સારવાર


SHARE









મોરબીમાં ચાલુ લોકડાયરામાં કર્તવ્ય જીવદયા કેન્દ્રની ટીમે કરી ઇજાગ્રસ્ત શ્વાનની સારવાર

મોરબી ખાતે કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતુ તે દિવસે વાંકાનેરના સેવા ગ્રુપના મેમ્બરો આવતા હતા તે જ સમયે વાંકાનેર નજીક એક શ્વાન ઇજાગ્રસ્ત થયેલ હતું જેથી તેને તેઓ સાથે લઈને આવ્યા હતા અને કર્તવ્ય જીવદયા કેન્દ્ર ખાતે તેને સારવાર આપીને તેઓ તેને આ સેવાભાવી યુવાનો પાછા વાંકાનેર જઈ રહ્યા હતા ત્યારે લઈ ગયા હતા અત્રે ઉલેખનીય છે કે, વિશુભાઈએ ચાલુ ડાયરામાંથી ડોક્ટરની ટીમને ત્યાં મોકલી હતી અને તાત્કાલિક શ્વાનની સારવાર કરી હતી.




Latest News