મોરબીમાં ટ્યુશનમાં જતી વિદ્યાર્થીનીની છેડતી કરનારા કલાસીસના સંચાલકની ધરપકડ: ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવ્યુ મોરબીના પાનેલી ગામે સુકા લીમડાવાળા મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ રાજીનામુ આપે-દેશની માફી માંગે તેવી મોરબી જિલ્લા કોંગ્રેસની માંગ મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા હોદ્દેદારોની કરાઇ વરણી મોરબીમાં બગથળા સોશિયલ ગ્રુપ દ્વારા સરસ્વતી સન્માન-સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન હળવદ પોલીસે 9 મોબાઈલ શોધીને મૂળ માલીકને પરત કર્યા મોરબીના ઉદ્યોગકારો કાર સિંગલ જવાને બદલે સાથે જશે તો ટ્રાફિક સમસ્યા હળવી થશે: સિરામિક એસો. મોરબીની બાળ કલાકારે ડાયરામાં રમઝટ બોલાવી
Breaking news
Morbi Today

હળવદ પોલીસે 9 મોબાઈલ શોધીને મૂળ માલીકને પરત કર્યા


SHARE











હળવદ પોલીસે 9 મોબાઈલ શોધીને મૂળ માલીકને પરત કર્યા

મોરબી જીલ્લામાં તેરા તુજ કો અર્પણ અંતર્ગત લોકોના મોબાઈલ શોધીને પોલીસ દ્વારા પાર્ટ આપવામાં આવે છે તેવી જ રીતે હળવદ તાલુકા પોલીસને આપેલ અરજદારોની અરજી આધારે પોલીસે તપાસ કરીને ખોવાયેલા કે ચોરાયેલા મોબાઈલ શોધી કાઢ્યા હતા અને CEIR પોર્ટલના ઉપયોગથી 9 જેટલા ખોવાયેલા મોબાઈલો શોધીને તેના મૂળ માલિકોને પરત આપવામાં આવ્યા હતા ત્યારે વાંકાનેરના ડીવાય એસપી સમીર સારડા અને હળવદના પીઆઇ આર.ટી. વ્યાસ હાજર રહ્યા હતા ને તેના હસ્તે આ મોબાઈલ પરત આપવામાં આવ્યા હતા. અત્રે ઉલેખનીય છે કે, હળવદ પોલીસે CEIR પોર્ટલનો ઉપયોગ કરીને ટેક્નિકલ વર્ક આઉટ 2.01 લાખની કિંમતના 9 મોબાઈલ શોધીને મૂળ માલિકોને પરત આપેલ છે.




Latest News