મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં આગામી રવિવારે આરએસએસનું પથ સંચલન


SHARE









મોરબીમાં આગામી રવિવારે આરએસએસનું પથ સંચલન

મોરબીમાં આગામી રવિવારે આરએસએસ દ્વારા પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે જેમાં સંપૂર્ણ ગણવેશમાં સ્વયં સેવકો હાજર રહેશે.

આગામી રવિવારને તા 5 જાન્યુઆરીના રોજ સાંજે 4 વાગ્યે નગરના કાર્યકર્તાઓનું પથ સંચલન રાખવામા આવેલ છે જેમાં સંપૂર્ણ ગણવેશમાં સ્વયં સેવકો જોડાશે અને આ પથ સંચાલન બજરંગ સોસાયટીથી શરૂ કરવામાં આવશે અને સ્વાગત ચોકડી, અવની ચોકડી, ઉમિયા સર્કલ, વર્ધમાન એપાર્ટમેન્ટ, બજરંગ સોસાયટી ખાતે પૂર્ણ કરવામાં આવશે. ત્યારે ભગવા ધ્વજના સન્માન અને સ્વાગત માટે મોરબીના સ્વયંસેવકો અને લોકોને જોડાવા માટે આહ્વાન કર્યું છે




Latest News