ટંકારાના સજનપર ગામે આવેલ સરકારી શાળામાં ગણિત-વિજ્ઞાન, પુસ્તક અને રમત ગમતના સાધનોનું પ્રદર્શન યોજાયું
મોરબીના આશિષભાઇ વિડજાએ કલાસ વન અધિકારીની પરીક્ષામાં પ્રથમ ક્રમ મેળવ્યો
SHARE
મોરબીના આશિષભાઇ વિડજાએ કલાસ વન અધિકારીની પરીક્ષામાં પ્રથમ ક્રમ મેળવ્યો
મોરબીના વિજયનગરમાં રહેતા અને મૂળ વાઘપર ગામના આશિષભાઇ પરષોત્તમભાઈ વિડજાએ કલાસ વન ની ડેપ્યુટી ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર મેળવીને મોરબી તેમજ પરિવારનું નામ રોશન કર્યું છે. જેથી કરીને તેને પરિવારના સભ્યો સહિતનાઑ તરફથી અભિનંદન આપવામાં આવેલ છે