મોરબીના સંસ્કાર ઇમેજિંગ સેન્ટરથી શરૂ થયેલ સિદ્ધ સમાધી યોગ SSY શિબિર દ્વારકા ખાતે સંપન્ન
Morbi Today
મોરબી સાયન્સ કોલેજના વર્ષ 2005 ના વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયું
SHARE
મોરબી સાયન્સ કોલેજના વર્ષ 2005 ના વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયું
મોરબીમાં આવેલ સાયન્સ કોલેજમાં વર્ષ 2005 માં અભ્યાસ કરતાં પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન મોરબી રાજકોટ રોડે લજાઈ ગામ પાસે આવેલ કલબ 36 ખાતે રાખવામા આવ્યું હતું ત્યારે આ કોલેજમાં વર્ષ 2005 માં અભ્યાસ કરતાં પુર્વ વિદ્યાર્થીઓ એકત્રિત થયા હતા અને તેઓએ તેમની જૂની યાદોને તાજી કરી હતી, આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાવીન ભીલા, રોહીત ચીખલીયા, પંકજ રાણસરીયા, નયન કાવર, ધર્મેશ પટેલ તથા ડો. હીરેન કારોલીયાએ જહેમત ઉઠાવી હતી