મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી પંચવટી સોસાયટીના પાણી પ્રશ્નનો સુખદ અંત લાવવા બદલ આપ અને સોસાયટીના રહીશોએ કમીશ્નરનો આભાર માન્યો


SHARE













મોરબી પંચવટી સોસાયટીના પાણી પ્રશ્નનો સુખદ અંત લાવવા બદલ આપ અને સોસાયટીના રહીશોએ કમીશ્નરનો આભાર માન્યો

મોરબી પંચવટી સોસાયટી જે મોરબી પોસ વિસ્તારમાં આવેલ છે પંચવટી સોસાયટીમાં રહેતા ચેતનભાઇ ભીલા છેલ્લા દસ વર્ષથી રજૂઆત કરતા આવ્યા છે તેમને ધારાસભ્યથી માંડી મુખ્યમંત્રી સુધી રજૂઆત કરેલ છે પણ દસ વર્ષમાં કોઈએ ચેતનભાનો અવાજ સાંભળ્યો નહીં અને છેલ્લે પાણીના ખાલી ટાંકામાં બેસી અણજળનો ત્યાગ કરેલ અને પંચવટી સોસાયટીના રહેશોને સાથે રાખી આમ આદમી પાર્ટી મહાનગરપાલિકા એ ૧૦૦ થી વધુ માણસો સાથે કમિશનરને મળ્યા અને તાત્કાલિક નિર્ણય લઈ અને લેખિતમાં કામ થઈ જશે એવી ખાતરી આપી અને ચેતનભાઇને પારણા કરાવામાં આવ્યાં હતાં જેથી આમ આદમી પાર્ટી, પંચવટી સોસાયટીના રહીશો તથા સામાજિક કાર્યકર કે.ડી.બાવરવા દ્વારા મહાનગરપાલિકા કમિશનર સ્વપ્નિલ ખરે, ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળા, ડેપ્યુટી કમિશનર સોની તથા સીટી એન્જિનિયર હિતેષ આદ્રોજા તથા સર્વે પત્રકારોનો આભાર વ્યક્ત કરે છે.

હજરત અશાબા પીર (ર.અ.) મુબારક ના ઉર્ષ મુબારક ની તડામાર તૈયારીઓ મુસ્લિમ બિરાદરોમાં અનેરો થનગનાટ

દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષ પણ હજરત અશાબા પીર સરકારનો ઉર્ષ મુબારક બહુજ શાનો શોખથી મોડપર ગામ મુકામે ઉજવવાનો આયોજન કરેલ છે અંગ્રેજી તા.૨૬-૧ ને રવિવાર અને મુસ્લિમ ચાંદ પચીસ રજ્જબના રોજ ઉર્ષ મુબારક ઉજવવામાં આવશે.જેમાં સવારે સંદલ પોશી કરવામાં આવશે ત્યારબાદ સવારે નવ વાગ્યે મિલાદ શરીફ નૂરાની રાખવામાં આવેલ છે. સાથોસાથ વાગ્યે આમ ન્યાજનું પણ જોરદાર આયોજન કરેલ છે.તો આ મુબારક મોકા ઉપર તસરીફ લાવવા તમામ ભાઈઓ અને બહેનોને આશિકાએ અશાબા પીર જાહેર દાવત આમંત્રણ આપવામાં આવે છે.સમગ્ર આયોજન ગામ મોડપર તા.જી. મોરબી ખાતે રાખવામાં આવેલ છે.




Latest News