મોરબી પોસ્ટ વિભાગના કર્મચારીઓ હડતાળમાં જોડાયા: માંગણી ન સંતોષાય તો અચોક્કસ મુદતની હડતાળ મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦ (શહેરી)નું અમલીકરણ કરવા કવાયત મોરબીના ટીંબડી પાટીયે રોડની બંને બાજુમાં આડેધડ ટ્રકના પાર્કિંગથી લોકો ત્રાહિમામ મોરબીમાં સીરામીક એસો.ના હોલ ખાતે ઉદ્યોગકારોની હાજરીમાં સેમિનાર યોજાયો મોરબી જિલ્લા ગોપાલક શૈક્ષણિક સમિતિ વિદ્યાર્થી-નવનિયુક્ત કર્મચારીઓને સન્માનીત કરાયા મોરબીના પાંજરાપોળની જગ્યામાં વૃક્ષારોપણ બાદ અપાયેલ નામ બદલવા આપની માંગ મોરબીમાં અનુસુચિત જાતિના લોકો રહેતા હોય તે વિસ્તારમાં પ્રાથમિક સુવિધા આપવા કરાઇ રજૂઆત મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ફુલસ્કેપ બુકોનું વિતરણ
Breaking news
Morbi Today

માળિયા (મી)ના દેવ સોલ્ટ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઇ, ૩૦૦૦ બાળકોને નાસ્તો અપાયો


SHARE

















માળિયા (મી)ના દેવ સોલ્ટ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઇ, ૩૦૦૦ બાળકોને નાસ્તો અપાયો

માળિયા (મી) સ્થિત દેવ સોલ્ટ પ્રા.લી માં પ્રજાસતાક દિવસની ઉજવણી નિમિતે કંપનીના પટાંગણમાં ધ્વજવંદન કરાયું હતું, જેમાં કંપનીના પ્રોડેકશન મેનેજર ભુપતસિંહ જાડેજા દ્વારા ધ્વજ લહેરાવવામાં આવેલ હતો અને અન્ય કર્મચારીઓ સહભાગી બન્યા હતા. દેવ સોલ્ટ પ્રા.લી. તેમજ દેવ વેટલેન્ડ સોશિયલ વેલફેર ફાઉનડેશન સામાજિક કલ્યાણની પ્રવૃતિઓમાં સદય માટે ઉત્સુખ રહે છે. જેના ભાગરૂપે પ્રજાસતાક દિવસની ઉજવણી નિમિતે વિવિધ ગામની શાળાના ૩૦૦૦ વિદ્યાર્થીઓને નાસ્તો અને ચોકલેટ વિતરણ કરયુ હતું. આ વિતરણ દેવ સોલ્ટના તેમજ દેવ વેટલેન્ડ સોશિયલ વેલફેર ફાઉનડેશન પ્રતિનિધિ વિવેક ધ્રુણા અને રમજાન જેડા ઉપસ્થિત રહ્યા હતા.






Latest News