મોરબીમાં યુવાનનું અપહરણ-લૂંટ અને તેના ભાઈ ઉપર છરી વડે જીવલેણ હુમલાના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીના ધુનડા રોડ ઉપર અકસ્માત : ઈજાગ્રસ્ત યુવાનને રાજકોટ ખસેડાયો મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ સહિતની નવી કારોબારીની ટીમ જાહેર કરાઈ તેરા તુજકો અર્પણ: મોરબીમાં શેરબજારના નામે કરાયેલ ફ્રોડમાં રિકવર કરેલ 61 લાખ મૂળ મલીકને પરત કર્યા મોરબી જીલ્લા કક્ષાના રાષ્ટ્રીય વિજ્ઞાન નાટ્ય મહોત્સવમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો મોરબી જલારામ ધામ ખાતે કાથરાણી પરિવારના સહયોગથી યોજાશે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મોરબીમાં જિલ્લા કક્ષાની ચિત્ર, વક્તૃત્વ અને રંગોળી સ્પર્ધાનું આયોજન: હળવદમાં સેવા સેતુ કાર્યક્રમો યોજાશે મોરબી જિલ્લાના હોટેલ-રેસ્ટોરન્ટના સંચાલકોને બાળમજૂરી પ્રથા નાબૂદી વિશેષ જાગૃત કરવા કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના હજરત હોથીશાહ વલીના ઉર્ષની તડામાર તૈયારી


SHARE









મોરબીના હજરત હોથીશાહ વલીના ઉર્ષની તડામાર તૈયારી

મોરબીના લીલાપર રોડ ખાતે આવેલ મશહૂર ઓલીયા હજરત હોથીશાવલીનો ઉષૅ મુબારક તા.૮-૨ શનીવાર અને તા.૯-૨ રવીવારના રોજ મનાવવામાં આવશે.

દર વર્ષની જેમ આ વર્ષ પણ રાબેતા મુજબ ઉર્ષ મુબારકની ઉજવણી કરવામાં આવશે.તા.૮ ને શનીવાર‌ના રોજ હજરત વજીરશા બાપુનો ઉર્ષ મુબારક મનાવવામાં આવશે.તેમા સાજે ૬ કલાકે એલાને આમ ન્યાજ તકસીમ રાખવામાં આવેશે અને તા.૯ ને રવિવારના રોજ સાંજે ૬ કલાકે એલાને આમ બે ન્યાજ શરીફ રાખેલ છે તો ન્યાજ (મહાપ્રશાદ) લેવા તમામ હિન્દુ- મુસ્લિમ બિરાદરોને આમત્રણ આપવામાં આવેલ છે. ત્યારબાદ રાત્રે ઈશાની નમાજ બાદ શાનદાર નાત શરીફનો પ્રોગ્રામ રાખવા આવેશે.તો રફીકબાપુ મલંગ (મધ્યપ્રદેશ) પોતાની જોશીલી જુબાન નાત શરીફ ફરમાવશે ત્યારબાદ રાત્રિના ૧૨ કલાકે સંદલ શરીફ ચઢાવવામાં આવશે.ત્યાર બાદ રાત્રે ૧૧ કલાકે મહારાષ્ટ્રના મશહૂર કવ્વાલ જુનેદ સુલતાનીનો કવાલીનો શાનદાર પ્રોગ્રામ રાખેલ છે.તો આ મુબારક પ્રસંગે તમામ હિન્દુ-મુસ્લિમ ભાઈ-બહેનોએ આ શાનદાર જલાશામા આવી શવાબે દારી હાશીલ કરસો તેની દરગાહના ખાદીમ રજાકબાપુએ એક અખબાર યાદીમા જણવેલ છે.




Latest News