મોરબીના લીલાપર ગામે ખેતર પાસે ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા વૃદ્ધનું મોત
મોરબીના જીજ્ઞેશભાઈ પટેલની મિશન નવભારત ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ તરીકે વરણી
SHARE
મોરબીના જીજ્ઞેશભાઈ પટેલની મિશન નવભારત ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ તરીકે વરણી
મોરબીમાં રહેતા યુવા ઉદ્યોગપતિ જીજ્ઞેશભાઈ પટેલની તાજેતરમાં મિશન નવભારત ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવેલ છે જેથી મિશન નવભારત ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ જીજ્ઞેશભાઈ પટેલને ચોમેરથી શુભકામનાઓ મળી રહી છે. અને ખાસ કરીને આ જવાબદારી તેમને સોંપવા બદલ તેમણે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, મિશન નવભારત નરેન્દ્ર મોદી વિચાર મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ રવિ ચાણક્ય તથા મિશન નવભારતના ગુજરાત પ્રદેશ પ્રમુખ ભાનુભાઈ મેર સહિતના રાષ્ટ્રીય અને પ્રદેશના આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.