મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત ભુજ-દિલ્હી વચ્ચે 25 મી ઓકટોમ્બરથી વધુ એક ફ્લાઈટ શરૂ થશે: સાંસદ વિનોદભાઈ ચાવડા વાંકાનેરમાં સ્મશાનમાં દારૂ પીતા શખ્સોએ મારજુડ કરીને ત્રાસ આપતા આધેડે કર્યો આપઘાત: 6 સામે ફરિયાદ મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના પરશુરામ ધામ ખાતે મહાકુંભની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના આત્માની શાંતિ માટે યજ્ઞ યોજાશે


SHARE









મોરબીના પરશુરામ ધામ ખાતે મહાકુંભની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના આત્માની શાંતિ માટે યજ્ઞ યોજાશે

તાજેતરમાં મહાકુંભમાં કરોડોની સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે ત્યારે મૌની અમાવસ્યા દરમ્યાન થયેલ નસભાગમાં ઘણા લોકોના મૃત્યુ થયેલ હતા જેટી આ દિવંગતોના આત્માની શાંતિ માટે મોરબીના નવલખી રોડે આવેલ પરશુરામ ધામ ખાતે સોમવાર તા.3 થી 21 દિવસીય યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે.

વધુમાં માહિતી આપતા ભુપતભાઈ પંડ્યાએ જણાવ્યુ છે કે, જે લોકો આ યજ્ઞમાં બેસવા માગતા હોય તેઓએ ફક્ત 251 રૂપિયા આપવાના રહેશે અને યજ્ઞની સામગ્રી, ઘી તેમજ હોમ દ્રવ્ય મંદિર તરફથી આપવામાં આવશે. આ યજ્ઞનો સમય દરરોજ સવાર 8 થી 9 કલાક દરમ્યાનનો રહેશે. ત્યારે આ યજ્ઞમાં બેસવાનો લાભ લેવા માટે પોતાનું નામ નોંધાવવા ભુપતભાઈ પંડ્યાના મો. 98256 71698 ઉપર સંપર્ક કરવા કહ્યું છે. 




Latest News