દિલ્હીમાં ભાજપનો ભગવો લહેરાતા મોરબીના નગર દરવાજા ચોકમાં ઉજવણી: ધારાસભ્યની હાજરીમાં આતિશબાજી
મોરબીના યુવા વકીલ મહિધરભાઈ દવેની ઈન્ડિયન રેલ્વેમાં પેનલમાં નિમણૂક
SHARE









મોરબીના યુવા વકીલ મહિધરભાઈ દવેની ઈન્ડિયન રેલ્વેમાં પેનલમાં નિમણૂક
મોરબી જિલ્લામાં ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં છેલ્લા ઘણા વર્ષોથી પ્રેક્ટિસ કરતા યુવા વકીલ મહીધરભાઈ એચ. દવે (એમ.એચ. દવે) ની ઇન્ડિયન રેલવેમાં પેનલ એડવોકેટ તરીકે નિમણૂક કરવામા આવી છે જેથી મહીધરભાઈ એચ. દવે ને સગા સ્નેહી, મિત્રો તેમજ વકીલો સહિતના તરફથી શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે.
