હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

દિલ્હીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળતા કચ્છના સાંસદે વડાપ્રધાનને આપ્યા અભિનંદન


SHARE

















દિલ્હીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળતા કચ્છના સાંસદે વડાપ્રધાનને આપ્યા અભિનંદન

કચ્છના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઇ ચાવડાએ દિલ્હી વિધાનસભામાં ભાજપની ભવ્યાતિભવ્ય જીતને આવકારતા જણાવ્યુ હતું કે, છેલ્લા ૨ ટર્મ ના આપના શાસનમાં ભ્રષ્ટાચાર, જુઠાણા, અને પ્રજાને ખોટા વચનોથી ત્રસ્ત દિલ્હીની જનતાએ આ ચૂંટણીમાં હરાવ્યા છે. અને ભાજપ ને સ્પષ્ટ બહુમતી આપી છે.

જનતાએ ભારતના લોક લાડીલા વડાપ્રધાન અને તેમની નિર્ણયક સરકાર અને ભારતીય જનતા પાર્ટીમાં સંપૂર્ણ વિશ્વાસ મૂકી પ્રચંડ જીત આપી છે. જેથી હું દિલ્હીની જનતા જનાર્દન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, જે.પી. નડ્ડા સહિત દિલ્હી ભાજપના સંગઠન પદાધિકારીઓ, કાર્યકરો સહિત સહુ કોઈને અભિનંદન પાઠવ્યા હતા.




Latest News