મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી મહાનગપાલિકા દ્વારા સફાઈ મિત્રોને પી.પી.ઈ. કીટનું વિતરણ કરાયું


SHARE













મોરબી મહાનગપાલિકા દ્વારા સફાઈ મિત્રોને પી.પી.ઈ. કીટનું વિતરણ કરાયું

મોરબી મ્યુનિસિપલ કમિશ્નર સ્વપ્નિલ ખરે દ્વારા સેનિટેશન શાખા, ભુગર્ભ શાખાના સફાઈ મિત્રોની સુરક્ષા અને આરોગ્યને ધ્યાનમાં રાખતા પી.પી.ઈ. કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત ભુગર્ભ શાખાના કર્મચારીઓને નેશનલ એક્શન ફોર મિકેનાઇઝડ સેનિટાઈઝેશન ઇકોસિસ્ટમ અન્વયે Namaste/ Dangri (Pairs), Gumboot, Gloves, Safety Helmet, Safety Goggles, N95 Mas, Half Face Mask with Cartridge નું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ સેનિટેશન શાખાના સફાઈ કર્મચારીઓને સફાઈ દરમિયાન એકત્ર થયેલા કચરાના વહન માટે હાથલારીનું વિતરણ કરવામાં આવેલ. આગામી સમયમાં મોરબી મહાનગરપાલિકા તેમના સફાઈ મિત્રોના આરોગ્ય અને સુરક્ષાના હિતમાં જરૂરી પગલાં લેવા માટે પ્રતિબદ્ધ છે. તેમ ડેપ્યુટી કમિશ્નરશ્રી (પ્રોજેકટ), મોરબી મહાનગરપાલિકાની યાદીમાં જણાવવામાં આવ્યું છે




Latest News