મોરબી નજીક ઘરમાંથી 240 બીયર-20 દારૂની બોટલ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલ 2 વર્ષના બાળકનું મોત મોરબીથી કબરાઉ સુધી પદયાત્રીઓની કરતું અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું હળવદ કોયબા રોડ ઉપર ડબલ સવારી બાઇક રોજડા સાથે અથડાતાં વૃદ્ધનું મોત, વૃદ્ધા સારવારમાં લગ્ન પ્રસંગમાં ડીજે-ફટાકડા નહીં, સોનું માત્ર 3 તોલા-ચાંદી 250 ગ્રામ આપવી: વાંકાનેરના ભેરડા ગામે મળેલ સમાજની બેઠકમાં નવું બંધારણ અમલમાં મુકાયું વાંકાનેરના લક્ષ્મીપરામાં પરિણીતા સાથે પ્રેમ લગ્ન કરનારા યુવાનના ભાઈ-ભાભી ઉપર હુમલો: 3 શખ્સોએ ધોકા-પટ્ટા વડે માર માર્યો મોરબીના મકનસર ગામે ઘરના ભો ટાંકામાં ડૂબી જવાથી પરિણીતાનું મોત
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીકથી દારૂ ભરેલ ગાડી સાથે એક પકડાયો: 5.10 લાખનો મુદામાલ કબ્જે


SHARE









માળીયા (મી) નજીકથી દારૂ ભરેલ ગાડી સાથે એક પકડાયો: 5.10 લાખનો મુદામાલ કબ્જે

માળીયા મોરબી હાઇવે રોડ ઉપર આવેલ નાજ રોડ લાઈન પાસેથી પસાર થતી જાયલો ગાડી નંબર જીજે 3 સીઆર 5409 ને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે તેમાંથી જુદા જુદા 11 બચકામાં 550 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવેલ હતો જેથી કરીને 1.10 લાખનો દારૂ અને 4 લાખની ગાડી આમ કુલ મળીને 5.10 લાખનો મુદામાલ કબજે કરેલ છે. અને આરોપી તૈયબભાઈ ગુલમહમદભાઈ માણેક (35) રહે. હાલ વીસીપરા તાલુકો મોરબી મૂળ રહે. શિકારપુર તાલુકો ભચાઉ વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.




Latest News