વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

મોરબીના નવયુગ સંકુલ ખાતે માતા-પિતા પૂજન દિવસની ઉજવણી કરાઇ


SHARE











મોરબીના નવયુગ સંકુલ ખાતે માતા-પિતા પૂજન દિવસની ઉજવણી કરાઇ

મોરબીમાં આવેલ નવયુગ સંકુલ ખાતે તાજેતરમાં માતા-પિતા પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે નાના બાળકો દ્વારા ડાન્સ અને નાટયકરણ દ્વારા માતા પિતા લાગણી સમજે તે રીતે સુંદર રજુઆત કરવામાં આવી હતી તેમજ ધો. 7ના વિદ્યાર્થીઓ  તથા તેમના માતા પિતા સાથે બેસીને કૃતજ્ઞતા કાર્યક્રમ રજૂ  કર્યો હતો અને પૈજા રવિરાજભાઈ, બેંજો વાદક તથા ભજનીક એવા શૈલેષભાઇ મહારાજથી કરુણ રસ સાથે સાહિત્ય ધર્મ-નૈતિકતા સાથે  ગાયન-વાદન રજૂ કરાયું હતું અને વિદ્યાર્થીઓ થકી માતા-પિતાનું પૂજન કરવામાં આવ્યું હતું અને સનાતન ધર્મને સાથે રાખીને એક વિદ્યાર્થી અને વાલીઓની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો




Latest News