વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

મોરબીમાં ગાયત્રી પરિવારની જહેમતથી બાળકોએ વ્યસન મુક્ત રહેવાના લીધા સપથ


SHARE











મોરબીમાં ગાયત્રી પરિવારની જહેમતથી બાળકોએ વ્યસન મુક્ત રહેવાના લીધા સપથ

અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત ગાયત્રી પરિવાર મોરબી દ્વારા શૈલેષભાઈ ભટ્ટના માર્ગદર્શન હેઠળ ઉમા ટાઉનશિપ મુકામે આવેલ વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં સ્કુલના આચાર્ય અમિતભાઈ પટેલનો ખૂબ સારો સહકાર મળ્યો હતો.આ સાથે શાળાના બાળકો અને અધ્યાપકોએ પણ કાર્યક્રમને સફળ બનાવવા પોતાની હાજરી આપી હતી.ગાયત્રી પરિવાર મોરબી તરફથી અનિલભાઈ વીઠલાપરા, પાર્થભાઈ ગડારા અને વાત્સલ્યભાઈ ગડારાએ હાજર રહીને બાળકોને વ્યસન ન કરવું અને બીજાંને વ્યસન મુક્ત કરવા માટેના સપથ લેવડાવ્યા હતા.એક બાળકે મોબાઇલમાં પબજી ગેમ નહિ રમે તેવી સપથ લીધી હતી.




Latest News