વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

મોરબીમાં લીઓ ક્લબ દ્વારા ચેસ ટુર્નામેન્ટ યોજાઈ


SHARE











મોરબીમાં લીઓ ક્લબ દ્વારા ચેસ ટુર્નામેન્ટ યોજાઈ

મોરબીમાં લીઓ કલબ ઓફ મોરબી સિટી દ્વારા ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચેસ ટુર્નામેન્ટમાં મુખ્ય અતિથિ તરીકે મોરબીના કમિશનર સ્વપ્નિલ ખરે તેમજ લાયન્સ ઇન્ટરનેશનલ સૌરાષ્ટ્ર કરછના પાસ્ટ ફર્સ્ટવાઇસ ગવર્નર રમેશભાઈ રૂપાલા, નીલકંઠ વિધાલયના જીતુભાઈ વડસોલા હાજર રહ્યા હતા અને ત્યારે કમિશનર સ્વપ્નિલ ખરેએ પણ ચેસની રમતમાં હાથ અજમાવ્યો હતો આ સ્પર્ધામાં જૈનિલ પટેલ, અચ્યુત વરસડા, દીપ પરમાર, હિમાંશુ પાટડિયા, કિશન ભુવાને રોકડ પુરસ્કાર તેમજ બધા સ્પર્ધકોને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે લીઓ ક્લબ મોરબી સિટીના પ્રમુખ વૃતિક બારા તેમજ ઉર્વેશ માણેક, વાસુ રૂપાલા, બંસી રૂપાલા, હાર્દિક, હેલી કોટેચા, કલબ ચાર્ટર પ્રેસિડેન્ટ ક્રિષ્ના રૂપાલા તેમજ લાયન્સ ક્લબ મોરબી સિટીના ટી.સી. ફુલતરીયા, ઉપેશ પાડલીયા, રશ્મિકા રૂપાલા સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.




Latest News