મોરબીમાં શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન કરાશે
મોરબીની ન્યુએરા ગ્લોબલ સ્કૂલની વિદ્યાર્થીની ધાર્મી મહેતા ઓરગન સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે
SHARE







મોરબીની ન્યુએરા ગ્લોબલ સ્કૂલની વિદ્યાર્થીની ધાર્મી મહેતા ઓરગન સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે
સરકાર દ્વારા કલા મહાકુંભનું આયોજન કરવામાં આવે છે અને આ સ્પર્ધામાં ન્યુએરા ગ્લોબલની વિદ્યાર્થીની ધાર્મી ચંદ્રેશભાઈ મહેતાએ ભાગ લીધેલ હતો અને ઓરગન સ્પર્ધામાં મોરબી જિલ્લા કક્ષાએ અને ત્યાર બાદ ઝોનલ કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ત્યારે હવે ધાર્મી મહેતા મોરબી જિલ્લામાંથી રાજ્યકક્ષાએ ઓરગન સ્પર્ધામાં પ્રતિનિધિત્વ કરશે. જેથી કરીને ધાર્મી મહેતાની આ સિદ્ધિએ મોરબી ન્યુએરા સ્કૂલ, મહેતા પરિવારનું તેમજ મોરબી જિલ્લામાં ગૌરવ વધાર્યું છે.
