મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન કરાશે


SHARE









મોરબીમાં શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન કરાશે

મોરબીમાં શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા આગામી સમયમાં સમસ્ત મચ્છુકાંઠા હાલાર રબારી સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવશે. જેને લઈને સમાજના વિદ્યાર્થીઓ પાસેથી તેમની માર્કશીટ મંગાવવામાં આવી છે. 

શ્રી વડવાળા યુવા સંગઠન વિવિધ સેવાકિય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે. ઉપરાંત તેના દ્વારા મચ્છુકાંઠા હાલાર રબારી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને દર વર્ષે પ્રોત્સાહિત પણ કરવામાં આવે છે. આ વર્ષે પણ સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવનાર હોય જે વિદ્યાર્થીઓ વર્ષ 2024માં ધો 9થી 12 તથા કોલેજ કે અન્ય ઉચ્ચ અભ્યાસક્રમમાં ઉત્તીર્ણ થતા હોય તેવા વિદ્યાર્થીઓ પાસેથી માર્કશીટ મંગાવવામાં આવી છે. આ માર્કશીટ તા.5 માર્ચ સુધીમાં વોટ્સએપ કરવાની રહેશે. અને વિદ્યાર્થીઓએ પરિણામની PDF નકલ વોટ્સએપના માધ્યમથી મોકલવાની રહેશે. જેમાં વિદ્યાર્થીનું નામ, ગામનું નામ, વાલીના મોબાઈલ નંબર લખવાના રહેશે. અને જેમના મોબાઈલ નંબર ઉપર પીડીએફ આપવાની છે તેમાં હસમુખભાઈ કેડ (૯૭૩૭૯ ૮૭૬૫૧), દેવરાજભાઈ ખાંભલા (૯૫૧૨૫ ૯૫૬૦૮), હર્ષદભાઈ ખાંભલા (૯૭૧૨૯ ૫૧૧૧૦), દેવરાજભાઈ આલ (૯૦૯૯૭ ૦૫૩૨૭) અને નવઘણભાઈ કરોતરા (૯૯૭૮૮ ૩૭૩૦૦)નો સમાવેશ થાય છે અને આ કાર્યક્રમના મુખ્ય સંયોજક દેવેનભાઈ રબારી છે




Latest News